• May 21, 2026
  • comments (0)
  • 1 min read

▶️મહિલાઓ તેમના વ્યસ્ત જીવનને કારણે પેટનું ફૂલી જવું  અથવા પીડાને અવગણના કરે છે.

▶️ઘણીવાર અંડાશયના કેન્સરને કારણે પેટમાં સોજો એ દર્દીઓ દ્વારા વજનમાં વધારો માનવામાં આવે છે અને તેઓ પેટને ઘટાડવાની રીતો શોધે છે. 

▶️આ લક્ષણોને અવગણવું જોઈએ નહીં. 

▶️CA 125 નામના રક્ત પરીક્ષણ અને સોનોગ્રાફી થી આ અંડાશય ના કેન્સર ને પ્રારંભિક તબક્કા માં પકડી શકાય છે.

#ovariancancer #ovary #ovarycyst #cyst #cancerawareness #cancer #cancerfree #healthcare #fightagainstcancer #cancerclinix #letsfightcancer #healthyliving #fitness #medical #science #surgery #surgeon #doctor #health #healthtip #stayhealthy #gujarat #ahmedabad

ડૉ. સ્વાતિ શાહ તરફથી આરોગ્ય માહિતી, WhatsApp પર મેળવો

સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.

તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.

Tag:
Share Article:

admin

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Make An Appointment!